સાવજને સન્માનીય વિદાય: IPS હર્ષદ મહેતાની કારને દોરડા વડે ખેંચી પુષ્પ વર્ષા સાથે વિદાય આપી
2025-01-08 4 Dailymotion
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. જૂનાગઢમાં પોલીસ કર્મીઓ અને અધિકારીઓએ IPS હર્ષદ મહેતાને પુષ્પના વરસાદ સાથે વિદાય આપી હતી.